1246 Vacancy-GSSSB Recruitment-Surveyor, Work Assistant Posts

GSSSB Recruitment / Job Post
Last date. 02-12-2023
View. 4677

1246 Vacancy-GSSSB Recruitment-Surveyor, Work Assistant Posts

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સર્વેયર, સીનીયર સર્વેયર, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ક આસીસ્ટન્ટ, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, કન્યાન તાંત્રિક મદદનીશ, ગ્રાફિક ડિઝાઇનર, મશીન ઓવરશીયર, વાયરમેન અને જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ આર્ટિકલમાં ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) સર્વેયર, સીનીયર સર્વેયર, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ક આસીસ્ટન્ટ, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, કન્યાન તાંત્રિક મદદનીશ, ગ્રાફિક ડિઝાઇનર, મશીન ઓવરશીયર, વાયરમેન અને જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટની ભરતીમાં સંપૂર્ણ ખાલી જગ્યાની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ , પગાર ધોરણ, વયમર્યાદા અને કેવી રીતે અરજી કરવી તે વિશે તમને જાણવામાં આવેલ છે.

ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી (GSSSB)માં ભરતી

કુલ જગ્યા : 1246 જગ્યા

ઓનલાઇન એપ્લાય કરવાની છેલ્લી તારીખ : 02 ડિસેમ્બર 2022


1. જાહેરાત ક્રમાંક : 213/2023-24
સંવર્ગનું નામ : સર્વેયર, વર્ગ-3 (મહેસૂલ વિભાગ)
કુલ જગ્યાઓ : 412 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
ડિપ્લો સિવિલ એન્જિનિયરિંગ અથવા સરકારે માન્ય કરેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી એક વર્ષ/બે વર્ષનો સર્વેયરનો કોર્ષ પાસ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઇશે.

2. જાહેરાત ક્રમાંક : 214/2023-24
સંવર્ગનું નામ : સીનીયર સર્વેયર, વર્ગ-3
કુલ જગ્યાઓ : 97 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સિવિલ અથવા આર્કિટેક્ચર અથવા કોમ્પ્યુટર અથવા કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનીયરીંગ અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા ઇલેક્ટ્રોનિક્સ અને ઝોમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રોનીક્સ અથવા ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ/ટેક્નોલોજીમાં સ્નાતકની પદવી અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં વિજ્ઞાન સ્નાતક અથવા કોમ્પ્યુટર એપ્લીકેશનમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.

3. જાહેરાત ક્રમાંક : 215/2023-24
સંવર્ગનું નામ : પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-3
કુલ જગ્યાઓ : 65 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
યુનિવર્સિટી તરીકે ઘોષિત કરાયેલ અથવા સમાવિષ્ટ કરાયેલ સંસ્થાનો એન્જીનિયરીંગ/ટેકનોલોજીમાં સીવીલ એન્જીનિયરીંગ અથવા આર્કીટેક્ચર એન્જીનિયરીંગ અથવા પ્લાનીંગ એન્જીનિયરીંગ માં સ્નાતક કક્ષાની પદવી ધરાવતો હોવો જોઇશે.

10500 જગ્યા - ગુજરાત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરમાં ભરતી જાહેર : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

74 જગ્યા - નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL)માં મેનેજમેન્ટ ટ્રેઇની જગ્યા પર ભરતી  : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

4. જાહેરાત ક્રમાંક : 216/2023-24
સંવર્ગનું નામ : સર્વેયર, વર્ગ-3
કુલ જગ્યાઓ : 60 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
ડિપ્લો સિવિલ એન્જિનિયરિંગ કોર્ષ પાસ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઇશે.

5. જાહેરાત ક્રમાંક : 217/2023-24
સંવર્ગનું નામ : વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-3
કુલ જગ્યાઓ : 574 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
ડિપ્લો સિવિલ એન્જિનિયરિંગ કોર્ષ પાસ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઇશે.

6. જાહેરાત ક્રમાંક : 218/2023-24
સંવર્ગનું નામ : ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, વર્ગ-3
કુલ જગ્યાઓ : 06 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
શૈક્ષણિક સંસ્થામાંથી ઓક્યુપેશનલ થેરાપીમાં મેળવેલી સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ

496 જગ્યા  - એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં જુનિયર એક્ઝિક્યુટિવ (એર ટ્રાફિક કંટ્રોલ)ની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

7. જાહેરાત ક્રમાંક : 219/2023-24
સંવર્ગનું નામ : સ્ટરીલાઇઝર ટેક્નીશીયન, વર્ગ-3
કુલ જગ્યાઓ : 01 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
શૈક્ષણિક સંસ્થામાંથી વિજ્ઞાનમાં ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) અથવા રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રી) માં સ્નાતકની પદવી ધરાવતા હોવો જોઈએ  

8. જાહેરાત ક્રમાંક : 220/2023-24
સંવર્ગનું નામ : કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-3
કુલ જગ્યાઓ : 17 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
શૈક્ષણિક સંસ્થામાંથી વાણિજ્ય અથવા કાયદામાં સ્નાતકની પદવી અથવા ગણિત અથવા આંકડાશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની પદવી ધરાવતા હોવો જોઈએ  

9. જાહેરાત ક્રમાંક : 221/2023-24
સંવર્ગનું નામ : ગ્રાફિક ડિઝાઇનર, વર્ગ-૩
કુલ જગ્યાઓ : 04 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
પ્રિન્ટીંગ ટેકનોલોજીમાં સ્નાતકની પદવી અને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા પ્રિન્ટીંગ ટેકનોલોજીમાં ડિપ્લોમાનો કોર્ષ કરેલ હોવો જોઈએ અને 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ 

10. જાહેરાત ક્રમાંક : 222/2023-24
સંવર્ગનું નામ : મશીન ઓવરશીયર, વર્ગ-3
કુલ જગ્યાઓ : 02 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
પ્રિન્ટિંગ ટેક્નોલોજી અથવા ગ્રાફિક આર્ટ્સમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા પ્રિન્ટિંગ ટેક્નોલોજી અથવા ગ્રાફિક આર્ટ્સમાં ડિપ્લોમા અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ 

11. જાહેરાત ક્રમાંક : 223/2023-24
સંવર્ગનું નામ : વાયરમેન, વર્ગ-3
કુલ જગ્યાઓ : 05 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનીક્સ એન્જીનીયરીંગનો ડિપ્લોમા કોર્ષ કરેલ હોવો જોઇશે. 

10 પાસ  - 677 જગ્યા - IB : ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સેક્યુરીટી આસીસ્ટન્ટ / મોટર ટ્રાન્સપોર્ટ  & મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

10 પાસ +  ITI / 12 પાસ / ગ્રેજ્યુએટ : 1,720 જગ્યા - ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

12. જાહેરાત ક્રમાંક : 224/2023-24
સંવર્ગનું નામ : જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-3
કુલ જગ્યાઓ : 03 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા વિજ્ઞાન પ્રવાહમાં પાસ અને પ્લેટ મેકિંગ (પ્લેટ બનાવવાનો) પ્રમાણપત્ર અભ્યાસક્રમ પાસ કરેલ હોવો જોઈએ 


GSSSB ભરતીની એપ્લિકેશન ફી:
- રૂ. 100/- અનરિઝર્વ્ડ કેટેગરી માટે અને
- અનામત કેટેગરી માટે કોઈ ફી નથી.
- નેટ બેંકિંગ અથવા ચલણ દ્વારા પરીક્ષા ફી ચૂકવો.

GSSSB ભરતી કેવી રીતે અરજી કરવી : ઉમેદવારો માત્ર ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી (GSSSB) ભરતીની ઓફિશ્યિલ  વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર થી 17.11.2023 થી 02.12.2023 સુધી માત્ર ઓનલાઈન અરજી કરી શકે છે અને અરજીની અન્ય કોઈ પણ રીત થી સ્વીકારવામાં નથી આવે.

જાહેરાત નં. 213/202324 થી જાહેરાત. નંબર 224/202324

GSSSB ભરતી : મહત્વની તારીખો
- ઓનલાઈન અરજી કરવાની શરૂ થવાની અંતિમ તારીખ : 17 નવેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 02 ડિસેમ્બર 2023

નોકરીનું સ્થાન : ગુજરાત

Official Notification In GSSSB Recruiemt : Click Here
Apply Online In GSSSB Recruiemt : Click Here




Visit Counter

  • 677034

Follow us

instagram facebook whatsapp youtube telegram blog

Join our What's App Group