Important Update

Other / Other
Last date. 30-06-2024
View. 121626

Important Update

શિક્ષણ સહાયક ભરતી  બાબતે કોલલેટર અંગે મહત્વની અપડેટ
બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી : Click Here

GSRTC DRIVER OMR RESULT : Click Here

જાહેરાત ક્રમાંક: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Revise Final Answer Key cum Response Sheet Official Notification : Click Here
Revised Final Answer Key cum Response Sheet જોવા અને Download કરવા : Click Here 

GPSC દ્વારા ક્લાસ 1-2 (જાહેરાત નંબર 47/2023-24) ની પ્રિલીમ પરીક્ષાના દરેક ઉમેદવારના માર્ક જાહેર 
Post Name : Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
Advertisement No. : GPSC/202324/47
GPSC Class 1/2 Score Card Out : Click Here

FINAL ANSWER KEYS OF EXAM

REVISED FINAL ANSWER KEY OF EXAM

OMR આધારિત લેખિત પરીક્ષામાં માર્કસ મેળવનાર ઉમેદવારોની યાદી

જા.ક્ર:૨૨૫/૨૦૨૩૨૪ અંંતર્ગત નાણા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરી, કચેરી હસ્તકની "પેટા હિસાબનીશ/સબ ઓડીટર" સંવર્ગની કુલ-૧૧૬ જગ્યા અને "હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક" સંવર્ગની કુલ-૧૫૦ જગ્યાઓ સયુંક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પરીક્ષા અંગેની અગત્યની જાહેરાત : Click Here

List of Eligible Candidates for the Mains Written Examination, 
Advt. No. 47/2023-24, 
Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
: Click Here

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રાથમિક CBRT પરીક્ષા અંગેની ઉમેદવારની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા બાબત. : Click Here

RESPONSE SHEET ચેક કરવા માટે અહીં કલીક કરો......

:: તા.૨૪.૦૫.૨૦૨૪ ::

પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરના અભ્યાસક્રમ બાબત

પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરના ભરતી પરીક્ષા નિયમોને ધ્યાને લઇ, લેખિત પરીક્ષા માટે ઉમેદવારોના માર્ગદર્શન સારૂ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે. જે નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૧૪૩૬૫ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.

જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.

તા.૨૫/૦૫/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.

અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા માટે અહીં કલીક કરો......

GSEB Std 10th Result 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૧૧/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૪ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી

SSC Mar-2024 Exam Result Link : Click Here

GSEB Std 12th Result 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
 
વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

GSEB HSC Result Link : Click Here

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ગૃપ- Bની મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ.: Click Here

જાહેરાત ક્રમાંક : FOREST/202223/1 Forest Guard Answer Key : Click Here

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની મોકૂફ રાખેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કાર્યક્રમ અંગે નવી તારીખોની જાહેરાત : Click Here

Advt No. : 28/2023-24 - SAHAYAK TECH. SUPERVISOR ENGG    TENTATIVE EXAMINATION SYLLABUS (Sahayak T.S.Eng.) : Click Here
Advt No. : 29/2023-24 - SAHAYAK TECH. SUPERVISOR LIGHT    TENTATIVE EXAMINATION SYLLABUS (Sahayak T.S.Light) : Click Here
Advt No. : 27/2023-24 - TENTATIVE EXAMINATION SYLLABUS (Sahayak Jr. Clerk)    : Click Here

મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રાખવા અંગેની અગત્યની જાહેરાત : Click Here

જાહેરાત ક્રમાંક:૨૨૫/૨૦૨૩૨૪, “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ સવર્ગની કુલ-૧૧૬ જગ્યા અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ સવર્ગની કુલ-૧૫૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ : Click Here

લોકરક્ષક તથા PSI ભરતીના  અરજી ફોર્મ ભરવા અંગે ઉમેદવારોના પ્રશ્નો વિશે શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા જરૂરી માર્ગદર્શન... : Click Here

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અંતર્ગત અગત્યના પ્રશ્નો / જવાબ : Click Here

IB ACIO-II Result 2024 OUT |Download Result PDF
Name of Post :- Asst. Central Intelligence Officers.
Vacancy:-995
Application Begin from 25/11/2023 to 15/12/2023.
Tier-1 Exam Date:-17th /18th January 2024.
Tier-1 Exam Result Declared On;-28/03/2024.
IB ACIO-II Tier-1 Result Check Here:- Click Here

CCE Exam Call Letter જાહેર 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ ( ગ્રુપ-A ગ્રુપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A તથા and Group-B) Combined Competitive Examination) માટે MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક ઓપન કરો 

!!! Click Here For Download Exam Call Letter !!!




Visit Counter

  • 457455

Follow us

instagram facebook whatsapp youtube telegram blog

Join our What's App Group