554 Vacancy - Vadodara Municipal Corporation (VMC) Recruitment - Public Health Worker & Field Worker Vacancy

Vadodara Municipal Corporation (VMC) Recruitment / Job Post
Last date. 30-11-2023
View. 2793

 554 Vacancy - Vadodara Municipal Corporation (VMC) Recruitment - Public Health Worker & Field Worker Vacancy

Vadodara Municipal Corporation (VMC) has published an Recruitment Official Notification for the posts of Public Health Worker and Field Worker. In this article we are discuss about full vacancy details, Educational Qualification, eligibility criteria, pay scale, salary and How to Apply in Vadodara Municipal Corporation (VMC) Public Health Worker and Field Worker Recruitment.

Vadodara Municipal Corporation (VMC) Recruitment

Total No. of Vacancy : 554 Vacancy

Last Date : 30 November 2023

1. Post Name : Public Health Worker
Total No. of Vacancy : 106 Vacancy
શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-

  • ધોરણ – ૧૨ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ.
  • અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
  • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ – ૧૦ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
  • કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

.

496 જગ્યા  - એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં જુનિયર એક્ઝિક્યુટિવ (એર ટ્રાફિક કંટ્રોલ)ની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

10 પાસ +  ITI / 12 પાસ / ગ્રેજ્યુએટ : 1,720 જગ્યા - ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

માસિક મહેનતાણુ :– માસિક રૂા.૧૪,૯૩૧/- (ઉચ્ચક)
ઉંમર:– જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહી.
નોંધ :-
(૧) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
(૨) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
(૩) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.

2. Post Name : Field Worker
Total No. of Vacancy : 448 Vacancy
શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-

  • ઓછામાં ઓછું ધોરણઃ ૮ પાસ.
  • સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

*

10500 જગ્યા - ગુજરાત આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરમાં ભરતી જાહેર : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

74 જગ્યા - નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL)માં મેનેજમેન્ટ ટ્રેઇની જગ્યા પર ભરતી  : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

માસિક મહેનતાણુ :- માસિક રૂા.૧૪,૨૩૮/- (ઉચ્ચક)
ઉંમર :- જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહી.

નોંધ :-
(૧) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
(૨) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
(૩) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.

.

8,283જગ્યા - સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં ક્લાર્ક - જુનિયર એસોસિએટ્સની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

1,899 જગ્યા - ઇન્ડિયન પોસ્ટમાં પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTSની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

50 જગ્યા - સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI)માં આસીસ્ટન્ટ મેનેજરની જગ્યા પર ભરતી : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

Official Notification of Public Health Worker : Click Here
Official Notification of Field Worker : Click Here
Apply Online In VMC Recruitment : Click Here

Jobs by Category

Visit Counter

  • 950589

Follow us

instagram facebook whatsapp youtube telegram blog

Join our What's App Group