Vadodara Municipal Corporation (VMC) has published an Recruitment Official Notification for the posts of Apprentice. In this article we are discuss about full vacancy details, Educational Qualification, eligibility criteria, pay scale, salary and How to Apply in Vadodara Municipal Corporation (VMC) Apprentice Recruitment
Vadodara Municipal Corporation (VMC) Recruitment
Last Date : 26 June 2024
વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અને મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના હેઠળ વર્ષ-૨૦૨૪ ના સત્રમાં નીચે જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.
1. ટ્રેડનું નામ : ઓફિસ ઓપરેશન્સ એકઝીકયુટીવ
લાયકાત : સ્નાતક (સામાન્ય /વાણિજય પ્રવાહ) (વર્ષ-૨૦૧૬ કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
2. ટ્રેડનું નામ : કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી.
લાયકાત : આઇ.ટી.આઇ.ટ્રેડ પાસ
3. ટ્રેડનું નામ : વાયરમેન
લાયકાત : આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ
4. ટ્રેડનું નામ : ફીટર
લાયકાત : આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ
5. ટ્રેડનું નામ : ઇલેકટ્રીશ્યન
લાયકાત : આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ
6. ટ્રેડનું નામ : રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક
લાયકાત : આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ
7. ટ્રેડનું નામ : ડ્રાફટસમેન સિવિલ
લાયકાત : આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ
8. ટ્રેડનું નામ : સર્વેયર
લાયકાત : આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ
9. ટ્રેડનું નામ : હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
લાયકાત : આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ
10. ટ્રેડનું નામ : મીકેનીક મોટર વ્હીકલ
લાયકાત : આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ
11. ટ્રેડનું નામ : મીકેનીક ડીઝલ
લાયકાત : આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ
12. ટ્રેડનું નામ : ઓફિસ આસીસ્ટન્ટ (પ્યુન)
લાયકાત : ધોરણ-૧૦ પાસ (વયમર્યાદા ૧૮ થી ૨૮ વર્ષ)
Official Notification of VMC Apprentice Recruitment : Click Here
Apply Online In VMC Apprentice Recruitment : Click Here