Vadodara Municipal Corporation (VMC) Recruitment-Apprentice Vacancies

Vadodara Municipal Corporation (VMC) Recruitment / Job Post
Last date. 26-06-2024
View. 2518

Vadodara Municipal Corporation (VMC) Recruitment-Apprentice Vacancies

Vadodara Municipal Corporation (VMC) has published an Recruitment Official Notification for the posts of Apprentice. In this article we are discuss about full vacancy details, Educational Qualification, eligibility criteria, pay scale, salary and How to Apply in Vadodara Municipal Corporation (VMC) Apprentice Recruitment


Vadodara Municipal Corporation (VMC) Recruitment

Last Date : 26 June 2024


વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અને મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના હેઠળ વર્ષ-૨૦૨૪ ના સત્રમાં નીચે જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

1. ટ્રેડનું નામ : ઓફિસ ઓપરેશન્સ એકઝીકયુટીવ
લાયકાત :
સ્નાતક (સામાન્ય /વાણિજય પ્રવાહ) (વર્ષ-૨૦૧૬ કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

2. ટ્રેડનું નામ : કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી.
લાયકાત :
આઇ.ટી.આઇ.ટ્રેડ પાસ

3. ટ્રેડનું નામ : વાયરમેન
લાયકાત :
આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

4. ટ્રેડનું નામ : ફીટર
લાયકાત :
આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

5. ટ્રેડનું નામ : ઇલેકટ્રીશ્યન
લાયકાત :
આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

6. ટ્રેડનું નામ :  રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક
લાયકાત :
આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

7. ટ્રેડનું નામ : ડ્રાફટસમેન સિવિલ
લાયકાત :
આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

8. ટ્રેડનું નામ : સર્વેયર
લાયકાત :
આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

9. ટ્રેડનું નામ : હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
લાયકાત :
આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

10. ટ્રેડનું નામ : મીકેનીક મોટર વ્હીકલ
લાયકાત :
આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

11. ટ્રેડનું નામ :  મીકેનીક ડીઝલ
લાયકાત :
આઇ.ટી.આઇ. ટ્રેડ પાસ

12. ટ્રેડનું નામ : ઓફિસ આસીસ્ટન્ટ (પ્યુન)
લાયકાત :
ધોરણ-૧૦ પાસ (વયમર્યાદા ૧૮ થી ૨૮ વર્ષ)

  • સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે.
  • અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
  • વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  • અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઈ કરવાનું રહેશે.
  • ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૨૧-૦૬-૨૦૨૪ સુધીમાં મોકલવાની રહેશે.
  • એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઈ.ટી.આઈ. /સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
  • આ પસંદગી કામચાલાઉ હોઈ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઈ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.

Official Notification of VMC Apprentice Recruitment : Click Here
Apply Online In VMC Apprentice Recruitment : Click Here




Visit Counter

  • 457492

Follow us

instagram facebook whatsapp youtube telegram blog

Join our What's App Group