Gujarat State Road Transport Corporation (GSRTC Himmatnagar) Recruitment-Apprentice Posts

Gujarat State Road Transport Corporation (GSRTC) Recruitment / Job Post
Last date. 02-07-2024
View. 515

Gujarat State Road Transport Corporation (GSRTC Himmatnagar) Recruitment-Apprentice Posts
Recruitment Organization Gujarat State Road Transport Corporation (GSRTC), Himmatnagar
Posts Name Apprentice
Vacancies As per requirement
Job Location Ahmedaabad
Last Date to Apply 03-07-2024
Mode of Apply Offline
   
Join Whatsapp Group  Whatsapp Group

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, હિંમતનગર વિભાગ ભરતી 

Last Date : 03 July 2024

એપ્રેન્ટીસ ભરતી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, હિંમતનગર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર લધુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ – ૧૦ પાસ મુજબ 
(૧) મોટર મીકેનીક વ્હિકલ 
(૨) ડીઝલ મીકેનીક 
(૩) મોટર વ્હિકલ બોડી બીલ્ડર (શીટ મેટલ વર્કસ) 
(૪) ઓટો ઈલેકટ્રીશીયન
(૫) વેલ્ડર અને
(૬) પ્રો.એડ.સી.આસી. (COPAN.C.V.T.H.S.C. Pass) 

ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસની એપ્રેન્ટીસ ભરતી યોજાનાર હોઈ લાયકાત ધરાવતાં ઉમેદવારોએ apprenticeshipindia.org પર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડકોપી , શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા આઈ.ટી.આઈ.માર્કશીટ, એલ.સી.આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્રની નકલો સહિત વેલ્ફેર સેન્ટર, વિભાગીય કચેરી, મોતિપુરા હિંમતનગર ખાતે રૂબરૂમાં તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૨/૦૭/૨૦૨૪ સુધીમાં ૧૧-૦૦ કલાકથી ૧૪ - ૦૦ કલાક દરમ્યાન ( જાહેર રજાના દિવસો સીવાય) અરજી પત્રક મેળવી પરત જમા કરાવવાનુ રહેશે. જે ઉમેદવારોએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસશીપ કરેલ હોય કે હાલમાં તાલીમમાં હોય કે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી.

નામાનિ/હિંમત/૩૮/૨૦૨૪ 

Official Notification of GSRTC Himmatnagar Apprentice Requirement : Click Here




Visit Counter

  • 471079

Follow us

instagram facebook whatsapp youtube telegram blog

Join our What's App Group