Recruitment Organization | Gujarat State Road Transport Corporation (GSRTC), Ahmedabad |
Posts Name | Apprentice |
Vacancies | As per requirement |
Job Location | Ahmedaabad |
Last Date to Apply | 21-06-2024 |
Mode of Apply | Offline |
Join Whatsapp Group | Whatsapp Group |
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી
Last Date : 21 June 2024
અમદાવાદ વિભાગીય કચેરી, પહેલો માળ, બ્લોક-ડી, ટર્મીનલ બસ પોર્ટ-1, હબ ટાઉન, ગીતા મંદિર, અમદાવાદ-૩૮૦૦૨૨ (ઈ-મેઈલ - admabd8812@gmail.com)
ગુ.રા.મા.વા.વ્ય. નિગમ ના અમદાવાદ વિભાગ ખાતે એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ પ્રવર્તમાનનિયમાનુસાર લઘુતમ શૈક્ષણીક લાયકાત ધોરણ ૧૦ પાસ (ફેસર) અથવા
(૧) બોડી ફીટર
(૨) એમ.એમ.વી ટ્રેડ
(૩) ડીઝલ મીકેનીક ટ્રેડ તથા
(૪) કોપા એપ્રેન્ટીસ (કોમ્પુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ)
(કોપા એપ્રેન્ટીસ ઉમેદવારો માટે તાલીમનું સ્થળ એસ.ટી.વિભગીય કચેરી-વોકર્શોપ અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ-અમદાવાદ રહેશે.) આઈ.ટી.આઈ પાસની ભરતી યોજાનાર હોઈ તેવા ઉમેદવારોએ www.apprenticeship.gov.in વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી એસ.ટી વિભાગીય કચેરી ગીતા મંદીર અમદાવાદ વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તા.૧૨/૦૬/૨૦૨૪ થી તા.૨૧/૦૬/૨૦૨૪ ના રોજ ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધી ફરજના સમય દરમ્યાન જાહેર રજા ના દિવસો સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણીક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણીત નકલ સહિત અરજીપત્રક ઉપરોકત સમયગાળા દરમ્યાન જમાં કરાવવાનું રહેશે.
સ્થળઃ અમદાવાદ વિભાગીય કચેરી, પહેલો માળ, બ્લોક-ડી, હબ ટાઉન, બસ પોર્ટ ટર્મીનલ -૧, ગીતામંદીર, અમદાવાદ-૩૮૦૦૨૨
(ક્રમાંક/સંમાનિ/અમદ/૧૮૯/૨૦૨૪)
Official Notification of GSRTC Ahmedabad Recruitment : Click Here
Apply Online In GSRTC Ahmedabad Recruitment : Click Here