Urban Health Society Recruitment

Ahmedabad Municipal Corporation (AMC) Recruitment / Job Post
Last date. 02-07-2024
View. 484

 Urban Health Society Recruitment

અ.મ્યુ.કો. માં હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત RBSK પ્રોગ્રામ માટે ૧૧ માસના કરાર ધોરણે આયુષ તબીબ (BAMS/BHMS) ની ભરતી કરવા બાબત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ હેઠળ RBSK પ્રોગ્રામ માટે સ્ત્રી આયુષ તબીબ (BAMS/BHMS) તથા પુરૂષ આયુષ તબીબ (BAMS/BHMS) ની ખાલી રહેલ જગ્યા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે.

1. જગ્યાનું નામ : સ્ત્રી આયુષ તબીબ (RBSK)
જગ્યાની સંખ્યા : 11 જગ્યા

2. જગ્યાનું નામ : પુરુષ આયુષ તબીબ (RBSK)
જગ્યાની સંખ્યા : 10 જગ્યા

જરૂરી શૈક્ષણિક લાયકાત 
૧. સરકાર માન્ય કોલેજ યુનિવર્સિટીમાંથી BAMS/BHMS પાસ.
૨. આયુર્વેદિક / હોમિયોપેથિક કાઉન્સિલ ઓફ ગુજરાતનું રજીસ્ટ્રેશન જરૂરી
૩. સરકાર માન્ય સંસ્થામાંથી CCC અથવા કોમ્પ્યુટર બેઝીક કોર્ષ પાસ

ઉચ્ચક માસિક વેતન : 31,000/- (ફિક્સ)

વચ મર્યાદા : મહત્તમ 60 વર્ષ


સદર પોસ્ટ માટે જરૂરી લાયકાત તથા ઉંમર અંગેની વિગતો તથા અરજી ફોર્મ www.ahmedabadcity.gov.in માં recruitments ની લિન્ક પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત તથા પ્રમાણપત્રોની નકલો સાથે તેમના નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેની વિગત નિયત ફોર્મેટમાં સ્વઅક્ષરે ભરી અરજીપત્રક તથા પ્રમાણપત્રો સાથે તા. ૨૫.૦૬.૨૦૨૪ થી તા. ૦૨.૦૭.૨૦૨૪ ના રોજ સાંજના ૬.૦૦ વાગ્યા સુધીમાં નીચે જણાવેલ સરનામે રૂબરૂ અથવા રજીસ્ટર એ.ડી. મોકલવાની રહેશે. જો અરજી નિયત કરેલ સમય બાદ મળશે તો તે માન્ય ગણાશે નહીં.

અરજી મોકલવાનું સ્થળઃ  શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જુનું ટી.બી. હોસ્પિટલ કંપાઉન્ટ, જુના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ - 380022

Official Notification : Click Here




Visit Counter

  • 486462

Follow us

instagram facebook whatsapp youtube telegram blog

Join our What's App Group