Walk In Interview In 108 GVK EMRI

108 EMERGENCY / Job Post
Last date. 29-06-2024
View. 515

Walk In Interview In 108 GVK EMRI

વોક-ઇન ઈન્ટરવ્યૂ

EMRI GREEN, HEALTH SERVICES GVK Enterprise


01. Post Name : મેડિકલ ઓફિસર
લાયકાત : BHMS/BAMS
અનુભવી/બિન અનુભવી
ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
ઉંમર: ૨૨ થી ૨૮ વર્ષ

02. Post Name : પેરામૅડિક
લાયકાત : B.SC/ANM/GNM
અનુભવી / બિન અનુભવી
ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
ઉમર: ૨૨ થી ૨૮ વર્ષ


તારીખ: ૨૯-જૂન-૨૦૨૪ સમય : સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી

ઇન્ટરવ્યૂ ના સ્થળ

- અમદાવાદ : ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા-કઠવાડા રોડ, અમદાવાદ

- ગોધરા : ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન-૧ ગોધરા પંચમહાલ

- વડોદરા : ૧૦૮ ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા

- મેહસાણા : ૧૦૮ ઓફિસ, જુની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત * ૧૦૮ ઓફિસ, રામોસન અંડરબ્રિજ, સોસન સર્કલ, મેહસાણા

- પાટણ : ૧૦૮ ઓફિસ, GMERS મેડિકલ કોલેજ, પાટણ બાલીસણા રોડ, ધારપુર, પાટણ

- સાબરકાંઠા : ૧૦૮ એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા

- ભાવનગર : ૧૦૮ ઓફિસ, જનયન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ કચ્છ ૧૦૮ ઓફિસ, અમૂલ પાર્લર ની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર

- વેરાવળ : ૧૦૮ ઓફિસ, ત્રિજો માળ, ૩૧૮ સિવિલ હોસ્પિટલ નજીક, વેરાવળ

વધુ માહિતી માટે સંપર્ક કરો -૨૭૯(૨૨૮૧૪૮૯૬) / ૯૯૨૪૨૭૦૧૦૮ 
ઇ-મેder rahul_rana@emrin

Official Notification of વોક-ઇન ઈન્ટરવ્યૂ In 108 : Click Here




Visit Counter

  • 477182

Follow us

instagram facebook whatsapp youtube telegram blog

Join our What's App Group