144 Posts-Jamnagar Municipal Corporation (JMC) Recruitment-Assistant Engineer and Junior Clerk vacancies

Jamnagar Municipal Corporation (JMC) Recruitment / Job Post
Last date. 21-07-2024
View. 2436

144 Posts-Jamnagar Municipal Corporation (JMC) Recruitment-Assistant Engineer and Junior Clerk vacancies
Recruitment Organization Jamnagar Municipal Corporation (JMC)
Posts Name Additional Assistant Engineer and Junior Clerk cum Computer Operator  
Vacancies 144
Job Location  Jamnagar (Gujarat)
Last Date to Apply 21-07-2024
Mode of Apply Online 
Category JMC Recruitment 2024

Jamnagar Municipal Corporation (JMC) has published an Recruitment Official Notification for the posts of Assistant Engineer and Junior Clerk. In this article we are discuss about full vacancy details, Educational Qualification, eligibility criteria, pay scale, salary and How to Apply in Jamnagar Municipal Corporation (JMC) Assistant Engineer and Junior Clerk Recruitment 


Jamnagar Municipal Corporation (JMC) Recruitment

Total No. of vacancies : 144 vacancies

Last Date : 21 July 2024


01. જગ્યાનું નામ : અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
કુલ જગ્યા :
70 જગ્યા
અભ્યાસ : માન્ય યુનિવર્સીટીનાં બી.ટેક. / બેચલર ઓફ સિવિલ એન્જીનીયરીંગ અથવા ડીપ્લોમા ઇન સિવિલ એન્જીનીયરીંગ અને ૨ વર્ષનો અનુભવ.
વયમર્યાદા : ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી અને 35 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

02. જગ્યાનું નામ : અધિક મદદનીશ ઇજનેર (મીકેનીકલ)
કુલ જગ્યા :
02 જગ્યા
અભ્યાસ : માન્ય યુનિવર્સીટીનાં બી.ટેક. / બેચલર ઓફ મીકેનીકલ એન્જીનીયરીંગ અથવા ડીપ્લોમા ઇન મીકેનીકલ એન્જીનીયરીંગ અને ૨ વર્ષનો અનુભવ.
વયમર્યાદા : ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી અને 35 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

03. જગ્યાનું નામ : અધિક મદદનીશ ઇજનેર (ઈલેક્ટ્રીકલ)
કુલ જગ્યા :
03 જગ્યા
અભ્યાસ : માન્ય યુનિવર્સીટીનાં બી.ટેક. / બેચલર ઓફ ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ અથવા ડીપ્લોમા ઇન ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ અને ૨ વર્ષનો અનુભવ.
વયમર્યાદા : ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી અને 35 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

04. જગ્યાનું નામ : જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
કુલ જગ્યા :
67 જગ્યા
અભ્યાસ  :
1. માન્ય યુનિવર્સીટીનાં ગ્રેજ્યુએટ
2. લેખિત પરીક્ષાના મેરીટમાં અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારે નિમણુંક પામ્યા

બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પરીક્ષા(કોમ્પ્યુટર વિષયક લાયકાત) પાસ કરવાની રહેશે.
વયમર્યાદા : ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી અને 35 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.


ઉપરોક્ત તમામ જાહેરાત માટે નીચે મુજબની વિગતે છૂટ-છાટ મળવાપાત્ર થશે.

1. સામાન્ય મહિલા ઉમેદવારોને : 05 વર્ષ
2. અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને : 05 વર્ષ
3. અનામત વર્ગના મહિલા ઉમેદવારોને : 10 વર્ષ
4. સામાન્ય વર્ગના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને : 10 વર્ષ
5. સામાન્ય વર્ગના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને : 15 વર્ષ
6. અનામત વર્ગના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને : 15 વર્ષ
7. અનામત વર્ગના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને : 20 વર્ષ
8. આર્થિક રીતે નબળા વર્ગના પુરુષ ઉમેદવારોને : 05 વર્ષ
9. આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારોને : 10 વર્ષ
10. માજી સૈનિક ઉમેદવારો કે જેઓએ જળ, વાયુ અને ભૂમિની આર્મી ફોર્સીસમાં ઓછામાં ઓછા ૬ માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખ કાર્ડ અને ડીસચાર્જ બુક ધરાવતા હોય તો ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ૩ વર્ષ સુધીની છૂટ છાટ મળવાપાત્ર રહેશે.


Application Fee : JMC Assistant Engineer and Junior Clerk Recruitment

  • સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ.૫૦૦/- રહેશે.
  • મહિલા ઉમેદવાર, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સ-સર્વિસમેન, (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારો માટે પરીક્ષા ફી ૫૦% એટલે કે રૂ.૨૫૦/- ભરવાની રહેશે. (દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહશે નહી.)
  • ઉમેદવારોએ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરાવવાની રહેશે.

How To Apply In JMC Assistant Engineer and Junior Clerk Recruitment : આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓન લાઈન અરજી જ સ્વીકારવામાં આવશે.અન્ય કોઈપણ પ્રકારે કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહી. ઉમેદવારે જાહેરાતમાં દર્શાવ્યા તા:૦૧/૦૭/૨૦૨૪ (બપોરના ૧૨:૦૦ કલાક) થી તા:૨૧/૦૭/૨૦૨૪. (સમય રાત્રીના ૨૩:૫૯ કલાક સુધી) દરમિયાન https://ojas.gujarat.gov.in પર અરજી પત્રક ભરી શકાશે 

Important Date : JMC Assistant Engineer and Junior Clerk Recruitment
Starting Dates for submission of online applications : 01 July 2024
Last date for submission of online applications : 21 July 2024

Job Location : Jamnagar (Gujarat)

Official Notification of JMC Assistant Engineer and Junior Clerk Recruitment : Click Here
Apply Online In of JMC Assistant Engineer and Junior Clerk Recruitment : Click Here




Visit Counter

  • 677055

Follow us

instagram facebook whatsapp youtube telegram blog

Join our What's App Group