1658 Posts-Gujarat State Road Transport Corporation (GSRTC) Recruitment-Helper Vacancies

Gujarat State Road Transport Corporation (GSRTC) Recruitment / Job Post
Last date. 05-01-2025
View. 1310

1658 Posts-Gujarat State Road Transport Corporation (GSRTC) Recruitment-Helper Vacancies

Gujarat State Road Transport Corporation (GSRTC) Recruitment has published an Recruitment Official Notification for the posts of Helper. In this article we are discuss about full vacancy details, Educational Qualification, eligibility criteria, pay scale, salary and How to Apply in Gujarat State Road Transport Corporation (GSRTC) Helper Recruitment.

.

Gujarat State Road Transport Corporation (GSRTC) Recruitment

.

Total No. of Vacancies : 1658 Vacancies

.

Last Date : 05 January 2025


Post Name : Helper - હેલ્પર

.

કુલ જગ્યા : 1658 જગ્યા

.

બિન અનામત :- સામાન્ય - 494 જગ્યા & મહિલા - 243 જગ્યા
આર્થિક રીતે નબળો વર્ગ (EWS) :- સામાન્ય - 130 જગ્યા & મહિલા - 64 જગ્યા
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ :- સામાન્ય - 244 જગ્યા & મહિલા - 120 v
અનુસૂચિત જાતિ :- સામાન્ય - 69 જગ્યા & મહિલા - 34 જગ્યા
અનુસૂચિત જનજાતિ :- સામાન્ય - 174 જગ્યા & મહિલા - 86 જગ્યા
કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક :- 331 જગ્યા
કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ : 66 જગ્યા


.

લઘુત્તમ શૈક્ષણિક લાયકાત : સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.

.

અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત : સરકારી / અર્ધ સરકારી /જાહેર સાહસ (પબ્લિક અન્ડર ટેકીંગ) અથવા કોઈપણ લીમીટેડ /પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું એન.સી.વી.ટી.(નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ)/જી.સી.વી.ટી. (ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ) નું પ્રમાણપત્ર અને માર્કશીટ.

.

વયમર્યાદા : 18 થી 35 વર્ષ (જન્મ તારીખ:- ૦૫/૦૧/૧૯૯૦ થી ૦૬/૦૧/૨૦૦૭)

.

ઓછા માં ઓછી ૧૮ વર્ષ તથા વધુમાં વધુ તમામ પ્રકારની છુટછાટ સહીત નીચે જણાવ્યા મુજબ રહેશે,
1. બિન અનામત : 35 વર્ષ પુરૂષ (વધુ માં વધુ ઉંમર) & 40 વર્ષ મહિલા (વધુ માં વધુ ઉંમર)
2. અનામત : 40 વર્ષ પુરૂષ (વધુ માં વધુ ઉંમર) & 45 વર્ષ મહિલા (વધુ માં વધુ ઉંમર)
3. માજી સૈનિક : 45 વર્ષ પુરૂષ (વધુ માં વધુ ઉંમર) & 45 વર્ષ મહિલા (વધુ માં વધુ ઉંમર)
4. દિવ્યાંગ : 45 વર્ષ પુરૂષ (વધુ માં વધુ ઉંમર) & 45 વર્ષ મહિલા (વધુ માં વધુ ઉંમર)

.v
Application Fee In GSRTC Helper Recruitment : 
બિન અનામત વર્ગ : Rs. 300/- + GST
અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ, અનુ.જાતિ., અનુ.જન.જાતિ., આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો) : Rs. 200/- + GST

.

How To Apply In GSRTC Helper Recruitment : Interested Candidates may Apply Online Through Gujarat State Road Transport Corporation (GSRTC) official Website https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8= on before 05 January 2025.

.

Important Date : GSRTC Helper Recruitment
Starting Date for Apply Online & Payment of Fee: 06-12-2024
Last Date to Apply Online & Payment of Fee: 05-01-2025
Last Date to Payment of Fee: 07-01-2025

.

Job Location : Gujarat

.

Official Notification of GSRTC Helper Recruitment : Click Here
Apply Online In GSRTC Helper Recruitment : Click Here




Jobs by Category

Visit Counter

  • 712910

Follow us

instagram facebook whatsapp youtube telegram blog

Join our What's App Group