| Recruitment Organization | Bhavnagar Municipal Corporation (BMC) Recruitment |
| Post Name | Junior Clerk and Other Posts |
| Vacancies | 104 |
| Job Location | India |
| Last Date to Apply | 08 November 2025 |
| Mode of Apply | Online |
| Join Whatsapp Group | WhatsAppp Group |
.
Bhavnagar Municipal Corporation (BMC) has published an Recruitment Official Notification for the posts of Junior Clerk and Other Posts. In this article we are discuss about full vacancy details, Educational Qualification, eligibility criteria, pay scale, salary and How to Apply in Bhavnagar Municipal Corporation (BMC) Junior Clerk and Other Posts Recruitment.
.
Bhavnagar Municipal Corporation (BMC) Recruitment
.
Total No. of Vacancies : 104 Vacancies
.
Last Date : 08 November 2025
.
1. જગ્યાનું નામ : જૂનિયર કલાર્ક
ભરવા પાત્ર કુલ જગ્યાઓ : 17
શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સિટિના કોઈ પણ વિધાશાખાના ગ્રેજ્યુએટ અથવા સમકક્ષ
.
2. જગ્યાનું નામ : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)
ભરવા પાત્ર કુલ જગ્યાઓ : 27
શૈક્ષણિક લાયકાત : સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો અથવા સેનેટરી ઇન્સ્પેકટરનો ડિપ્લોમાંનો કોર્ષ કરેલ હોવો જોઈએ
.
3. જગ્યાનું નામ : ફિમેલ હેલ્થ વર્કર
ભરવા પાત્ર કુલ જગ્યાઓ : 30
શૈક્ષણિક લાયકાત : સરકાર માન્ય ડીપ્લોમાં નસીંગ પાસ અથવા બે વર્ષનો એ.એન.એમ. નો કોર્ષ કરેલ હોવો જોઈએ.
.
4. જગ્યાનું નામ : ટેકનિકલ આસિસ્ટન્ટ(સીવીલ)
ભરવા પાત્ર કુલ જગ્યાઓ : 16
શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સિટિના બી.ઈ.(સિવિલ)/બી.ટેક.(સિવિલ).
.
5. જગ્યાનું નામ : સ્ટેનોગ્રાફર (અંગ્રેજી)
ભરવા પાત્ર કુલ જગ્યાઓ : 01
શૈક્ષણિક લાયકાત : (૧) માન્ય યુનિવર્સિટિના કોઈ પણ વિધાશાખાના સ્નાતક અથવા સમકક્ષ
(૨) ગુજરાતી/અંગ્રેજી શોર્ટ હેન્ડમાં મીનીટનાં ૮૦ શબ્દોની સ્પીડ તથા ટાઈપ કામમાં દર મીનીટે ૨૫ શબ્દ ઝડપ હોવી જોઈએ.
.
6. જગ્યાનું નામ : સ્ટેનોગ્રાફર (ગુજરાતી)
ભરવા પાત્ર કુલ જગ્યાઓ : 01
શૈક્ષણિક લાયકાત : (૧) માન્ય યુનિવર્સિટિના કોઈ પણ વિધાશાખાના સ્નાતક અથવા સમકક્ષ
(૨) ગુજરાતી/અંગ્રેજી શોર્ટ હેન્ડમાં મીનીટનાં ૮૦ શબ્દોની સ્પીડ તથા ટાઈપ કામમાં દર મીનીટે ૨૫ શબ્દ ઝડપ હોવી જોઈએ.
.
7. જગ્યાનું નામ : ફાર્માસીસ્ટ
ભરવા પાત્ર કુલ જગ્યાઓ : 01
શૈક્ષણિક લાયકાત : ડી. ફાર્મ અથવા બી. ફાર્મ (ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્રારા માન્ય યુનિવર્સીટીમાંથી) અને જુનીયર ફર્માસીસ્ટ તરીકેનો સરકારી કે અર્ધ સરકારી કે સરકાર હેઠળનાં નિગમ કે કોઈ પણ હોસ્પીટલમાં ડીસપેન્સરતરીકેનો અથવાકોઈ પણ ફ્રામાસ્યુંટીકલ કંપની (કંપની એકટ -૨૦૧૩ હેઠળ નોંધાયેલ) માં ફાર્માસિસ્ટઅથવા મેડીકલ રિપ્રેઝન્ટેટિવ તરીકેનો બે વર્ષનો અનુભવ. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઈએ. (ફાર્માસી એક્ટ-૧૯૪૮ હેઠળ).
.
8. જગ્યાનું નામ : ટેકનીકલ આસીસ્ટન્ટ (ઇલેકટ્રીકલ)
ભરવા પાત્ર કુલ જગ્યાઓ : 02
શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિર્વસીટીના બી.ઈ. (ઈલેકટ્રીકલ) / બી.ટેક. (ઇલેકટ્રીકલ)
.
9. જગ્યાનું નામ : સ્ટાફ નર્સ
ભરવા પાત્ર કુલ જગ્યાઓ : 05
શૈક્ષણિક લાયકાત : ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્રારા માન્ય સંસ્થાઓમાંથી બી.એસ.સી. (નર્સિંગ) નો ડીગ્રી કોર્ષ અથવા ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્રારા માન્ય સંસ્થાઓમાંથી જનરલ નસીંગ એન્ડ મિડવાઈફરીનો ડીપ્લોમાં કોર્ષ અથવા સરકારશ્રી દ્વારા માન્ય કરેલ સમકક્ષ શૈક્ષણિક લાયકાત.
.
10. જગ્યાનું નામ : સેનેટરી ઈન્સ્પેક્ટર
ભરવા પાત્ર કુલ જગ્યાઓ : 02
શૈક્ષણિક લાયકાત : સેનેટરી ઇન્સ્પેકટરનો ડિપ્લોમાંનો કોર્ષ કરેલ હોવો જોઈએ
.
11. જગ્યાનું નામ : નાયબ કાર્યપાલક ઈજનેર(સીવીલ)
ભરવા પાત્ર કુલ જગ્યાઓ : 01
શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સિટિના બી.ઈ. (સિવિલ)/બી.ટેક. (સિવિલ) તદઉપરાંત કવોલીફાઇંગ મેરીટમાં સમાન ગુણભારના કિસ્સામાં લગત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
અનુભવ: સરકારી/અર્ધસરકારી/બોર્ડ/નિગમ કે કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-૨ના હોદ્દા પર ઓછામાં ઓછો ૩ વર્ષનો અનુભવ.
.
12. જગ્યાનું નામ : વહિવટી અધિકારી/સુપ્રીટેન્ડન્ટ
ભરવા પાત્ર કુલ જગ્યાઓ : 01
શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સિટિના કોઈ પણ વિધાશાખાના ગ્રેજ્યુએટ અથવા સમકક્ષ
.
Age Limit : 18 વર્ષથી ઓછી ઉંમરનો અને 35 વર્ષથી વધુ ઉંમરનો ન હોવો જોઇએ
મૂળ ગુજરાતના હોય તેવા અનામત વર્ગના ઉમેદવારો(આર્થિક રીતે નબળા વર્ગ સહિત) તમામ મહિલા વિકલાંગ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નિયમોનુસાર નીચે મુજબની છુટછાટ મળવા પાત્ર રહેશે.
1. સામાન્ય મહિલા ઉમેદવારોને : 5 વર્ષ
2. અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને : 5 વર્ષ
3. અનામત વર્ગના મહિલા ઉમેદવારોને : 10 વર્ષ
4. સામાન્ય વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને : 05 વર્ષ
5. સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને : 10 વર્ષ
6. અનામત વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને : 10 વર્ષ
7. અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને : 15 વર્ષ
.
Application Fee of BMC Junior Clerk and Other Posts Recruitment :
(૧) બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફીસમાં રૂ.૫૦૦/- અને અનામત વર્ગના ઉમેદવારોએ રૂ. ૨૫૦/-ભાવનગર મહાનગરપાલિકાની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે
(૨) અન્ય રાજ્યના અનામત ઉમેદવારોને ગુજરાત રાજ્યમાં અનામતનો લાભ મળવાપાત્ર થતો ન હોય તેઓએ ઉપર મુજબ ફી ભરવાની રહેશે..
.
How To Apply In BMC Junior Clerk and Other Posts Recruitment : Interested Candidates may Apply Online Through Bhavnagar Municipal Corporation (BMC) official Website https://ojas.gujarat.gov.in/ before 08 November 2025. No other means/ mode of application are acceptable.
.
Important Dates : BMC Junior Clerk and Other Posts Recruitment
• Starting Date for Submission of Online Application : 19-10-2025, 01:00 pm
• Last Date for Submission of Online Application : 08-11-2025
.
Job Location : Bhavnagar
.
Official Notification of BMC Junior Clerk and Other Posts Recruitment : Click Here
Apply Online In BMC Junior Clerk and Other Posts Recruitment : Click Here