| Recruitment Organization | Kamdhenu University Recruitment |
| Post Name | Junior Clerk, Class-3 |
| Vacancies | 101 |
| Job Location | India |
| Last Date to Apply | 30 july 2026 |
| Mode of Apply | Onlin |
| Join Whatsapp Group | Join WahtsApp Group |
.
Kamdhenu University Recruitment has published an Recruitment Official Notification for the posts of Junior Clerk, Class-3. In this article we are discuss about full vacancy details, Educational Qualification, eligibility criteria, pay scale, salary and How to Apply in Kamdhenu University Junior Clerk, Class-3 Recruitment.
..
Kamdhenu University Recruitment
.
Total No. of Vacancies : 110 Vacancies
.
Last Date : 30 July 2026
.
Post Name : Junior Clerk, Class-3
.
Total No. of Vacancies : 101 Vacancies
.
દરેક કક્ષા પ્રમાણે ભરવાપાત્ર થતી જગ્યાઓની સંખ્યા
- બિન અનામત : 43 જગ્યા
- સા.શૈ.પ. વર્ગ : 26 જગ્યા
- અનુ. જાતિ : 07 જગ્યા
- અનુ. જનજાતિ : 15 જગ્યા
- આર્થિક રીતે નબળા વર્ગો : 10 જગ્યા
.
કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલા માટે અનામત
- બિન અનામત : 14 જગ્યા
- સા.શૈ.પ. વર્ગ : 09 જગ્યા
- અનુ. જાતિ : 02 જગ્યા
- અનુ. જનજાતિ : 05 જગ્યા
- આર્થિક રીતે નબળા વર્ગો : 03 જગ્યા
.
માજી સૈનિક : 10 જગ્યા
શા.ખો.ખા. : 05 જગ્યા
Education Qualification : કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે.
.
વય મર્યાદામાં છૂટછાટ :
- સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને : 5 વર્ષ
- અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને : 5 વર્ષ
- અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને (5 વર્ષ + 5 વર્ષ = 10 વર્ષ) : 10 વર્ષ
- સામાન્ય કેટેગરીના દિવ્યાંગજન પુરુષ ઉમેદવારોને (10 વર્ષ) : 10 વર્ષ
- સામાન્ય કેટેગરીના દિવ્યાંગજન મહિલા ઉમેદવારોને (10 વર્ષ + 5 વર્ષ = 15 વર્ષ) : 15 વર્ષ
- અનામત કેટેગરીના દિવ્યાંગજન પુરુષ ઉમેદવારોને (5 વર્ષ+ 10 વર્ષ= 15 વર્ષ) : 15 વર્ષ
- અનામત કેટેગરીના દિવ્યાંગજન મહિલા ઉમેદવારોને (5 વર્ષ + 10 વર્ષ +5 વર્ષ= 20 વર્ષ) : 20 વર્ષ
.
Application of Kamdhenu University Junior Clerk Recruitment :
1. બિન અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવારો માટે : રૂ. 1000/- + બેન્ક ટ્રાન્જેકશન ચાર્જીસ
2. અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવારો માટે (EWS/SC/ST/SEBC) : રૂ. 500/- + બેન્ક ટ્રાન્જેકશન ચાર્જીસ
3. દિવ્યાંગજન ઉમેદવારો માટે : રૂ. 500/- + બેન્ક ટ્રાન્જેકશન ચાર્જીસ
4. માજી સૈનિક ઉમેદવારો માટે : શૂન્ય
.
How To Apply In Kamdhenu University Junior Clerk Recruitment : Interested Candidates may Apply Online Through Kamdhenu University official Website https://registration.hostexam.net/?code=jck001 before July 30, 2026. No other means/ mode of application are acceptable.
.
Important Dates : Kamdhenu University Junior Clerk Recruitment
- Notification Released : June 30, 2026
- Starting Date for Online Application : 01 July 2026
- Last Date for Online Application : 30th July 2026
- Last Date for Online Fee Payment : 30th July 2026
.
Job Location : Gujarat
.
Advertisement No. :
.
Official Notification of Kamdhenu University Junior Clerk Recruitment : Click Here
Apply Online In Kamdhenu University Junior Clerk Recruitment : Click Here