Walk-in Interview in GVK EMRI Recruitment

108 EMERGENCY / Job Post
Last date. 27-06-2026
View. 471

Walk-in Interview in GVK EMRI Recruitment

Walk-in Interview in GVK EMRI Recruitment

.

.1. Post Name : લેબ ટેકનિશિયન
Salary :
Rs.15,718/-
Qualification : 
- 10 Pass+ DMLT
- 12 Pass + DMLT
- Graduate + DMLT

.

2. Post Name : લેબર કાઉન્સિલર
Salary :
Rs.15,718/-
Qualification : 
- BSW / MSW
- B.A ( Psychology )
- M.A ( Psychology )

.

3. Post Name : પેરામેડિક
Salary :
Rs.15,718/-
Qualification :
- B.Sc / ANM/GNM / HAT

.

અનુભવી / બિન અનુભવી : 
- ટુ વ્હીલર લાયસન્સ ધરાવનાર ને પ્રાધાન્ય આપવામાં આવશે
- ગુજરાત માં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

.

ઈન્ટરવ્યૂ તારીખ : ૨૭-જૂન-૨૦૨૬ સમય : સવારે ૧૦:૦૦ વાગ્યા થી ૨:૦૦ વાગ્યા સુધી

.

???? ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ, ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા - કઠવાડા રોડ, અમદાવાદ
???? ૧૦૮ ઓફિસ, સિવિલ હોસ્પિટલ, અમરેલી
???? ૧૦૮ ઓફિસ, ટેકનિકલ સ્કૂલ, સર્કિટ હાઉસ, દાહોદ
???? ૧૦૮ એમ્બ્યુલન્સ, પંપ હાઉસ, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક પાસે, જામનગર
???? ૧૦૮ એમ્બ્યુલન્સ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન સામે, ચોક બજાર, સુરત
???? ૧૦૮ ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા ગીજની સામે, જૂનાગઢ
???? જનરલ હોસ્પિટલ ભરૂચ, પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, જનરલ હોસ્પિટલ, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પાસે, ભરૂચ
???? ૧૦૮ ઓફિસ, DRDA ભવન, સામ વિકાસ ભવન, કલેક્ટર ઓફિસની બાજુમાં, જવાહર મેદાન રોડ, સુરેન્દ્રનગર
???? ૧૦૮ ઓફિસ, બ્લોક-૨ ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ(સિવિલ હોસ્પિટલ), વલસાડ
???? શ્રી રામદેવપીર મંદિર, ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ, બસ સ્ટેશન પાસે, પોરબંદર
???? જિલ્લા સેવા સદન, રાજપીપળા, બાગાયત પાસે, તા.નાંદોદ, જી.નર્મદા
???? ૧૦૮ ઓફિસ, જી.કે. જનરલ હોસ્પિટલ, ઈમરજન્સી ગેટ, ભુજ-કચ્છ
???? ૧૦૮ ઓફિસ, બ્લોક ૧૦, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર ઓફિસ,તાપી

.

વધુ માહિતી માટે સંપર્ક કરો :
૦૭૯(૨૨૮૧૪૮૬૬) / ૩૦૪૧૪૪૬૧૦૮




Jobs by Category

Visit Counter

  • 1575674

Follow us

instagram facebook whatsapp youtube telegram blog

Join our What's App Group