| Recruitment Organization | Vadodara municipal corporation (VMC) Recruitment |
| Post Name | Apprentice |
| Vacancies | - |
| Job Location | Vadodara |
| Last Date to Apply | 25 August 2026 |
| Advertisement No. | PRO NO. 298 / 26-27 - માહિતી |
| Join WhatsApp Group |
.
Vadodara municipal corporation (VMC) Recruitment has published an Recruitment Official Notification for the posts of Apprentice. In this article we are discuss about full vacancy details, Educational Qualification, eligibility criteria, pay scale, salary and How to Apply in Vadodara municipal corporation (VMC) Apprentice Recruitment.
.
Vadodara Municipal Corporation (VMC) Recruitment
.
Post Name : Apprentice
.
Last Date : 25 August 2026
.
વડોદરા મહાનગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અને માન. મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના હેઠળ વર્ષ-૨૦૨૬ માં નીચે જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૧૩-૦૮-૨૦૨૬ (બપોર ૧૨-૦૦ કલાક) થી તા.૨૫-૦૮-૨૦૨૬ (રાત્રે ૧૧-૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.
A041 - OFFICE OPERATIONS EXECUTIVE
Eligibility : GRADUATION (BA /B.COM /BBA)
.
A042 - COMPUTER OPERATOR AND PROGRAMMING ASSISTANT
Eligibility : I.T.I COMPUTER OPERATOR AND PROGRAMMING ASSISTANT
.
Eligibility : I.T.I WIREMAN
.
Eligibility : I.T.I ELECTRIC
.
Eligibility : I.T.I FITTER
.
Eligibility : I.T.I DRAUGHTSMAN (CIVIL)
.
Eligibility : I.T.I SURVEYOUR
.
A048 - HEALTH SANITARY INSPECTOR
Eligibility : I.T.I HEALTH SANITARY INSPECTOR
.
Eligibility : I.T.I MECHANIC MOTOR VEHICAL
.
A050 - MACHANIC EARTH MOVING MACHINERY
Eligibility : I.T.I MACHANIC EARTH MOVING MACHINERY
.
Eligibility : I.T.I MECHANIC DIESEL
.
A052 - DESKTOP PUBLISHING OPERATOR
Eligibility : I.T.I DESKTOP PUBLISHING OPERATOR
.
A053 - COMPUTER HARDWARE AND NETWORK MAINTENANCE
Eligibility : I.T.I COMPUTER HARDWARE AND NETWORK MAINTENANCE
A054 - MECHANIC ELECTRIC VEHICAL
Eligibility : I.T.I MECHANIC ELECTRIC VEHICAL
.
A055 - CERTIFICATE COURSE IN WEBDESIGNING
Eligibility : I.T.I CERTIFICATE COURSE IN WEBDESIGNING
.
Eligibility : I.T.I ELECTRONIC MECHANIC
.
Eligibility : I.T.I INSTRUMENT MECHANIC
.
Eligibility : 10TH PASS
.
એપ્રેન્ટીસને ધી એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ તરીકે અરજી કરતાં પહેલા સૌ પ્રથમ દરેક ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટીસ પ્રોફાઈલમાં ફરજીયાત ekyc અપડેટ કરાવવાનું રહેશે.
ઉમેદવારે https://apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે રજીસ્ટ્રેશન કરી eKYC તથા એપ્રેન્ટીસની પ્રોફાઈલની વિગત અપડેટ કર્યા બાદ જ vmc.gov.in ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ તથા જરૂરી સુચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર/ઈ-મેઈલ પર જાણ કરવામાં આવશે. જેથી ઓનલાઈન અરજી કરતાં સમયે મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ એડ્રેસ સાવચેતી પુર્વક દર્શાવવાના રહેશે. ઈ-મેઈલ કે મોબાઈલ નંબર બદલાઈ જવાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે વડોદરા મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં.
લાયક ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટીસ એક્ટ તથા જાહેરાતની જોગવાઈઓ મુજબ લાયકાત ધરાવતાં ન હોવાનું માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગરની માલુમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે.
Official Notification of Vadodara Municipal Corporation (VMC) Apprentice Recruitment : Click Here
Apply Online In Vadodara Municipal Corporation (VMC) Apprentice Recruitment : Click Here