સમગ્ર શિક્ષા, ગુજરાત ભરતી
.
Last Date : ૦૭/૦૮/૨૦૨૪
.
સમગ્ર શિક્ષા, ગુજરાત ઘ્વારા સંચાલિત બોઈઝ હોસ્ટેલ માટે (૧) વોર્ડન (ગૃહપતિ) (૨) આસિસ્ટન્ટ વોર્ડન (મદદનીશ ગૃહપતિ) (૩) હિસાબનીશ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) માટે હિસાબનીશની ૧૧ માસ કરાર આધારિત કામગીરી કરાર માટેની જાહેરાત
.
10 પાસ - 44,228 જગ્યા - ભારતીય પોસ્ટલ સર્કલમાં ગ્રામીણ ડાક સેવક (GDS)ની જગ્યા પર ભરતી : Click Here
10 પાસ - 8326 જગ્યા - સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)માં મલ્ટિ-ટાસ્કિંગ (નોન-ટેક્નિકલ) સ્ટાફ અને હવાલદારની જગ્યા પર ભરતી : Click Here
સમગ્ર શિક્ષા, ગુજરાત ઘ્વારા સંચાલિત નિવાસી બોઈઝ હોસ્ટેલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) માટે હાલની પરિસ્થિતિની ખાલી જગ્યાઓ તેમજ પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે ૧૧ માસના કરાર આધારિત તદન હંગામી ધોરણે (કરાર આધારિત) ઉમેદવારો પાસેથી ON LINE અરજીઓ મંગાવવામાં આવે છે. આ જાહેરાતમાં માત્ર ON LINE અરજીઓ જ સ્વીકારવામાં આવશે.
.
1. જગ્યાનું નામ : વોર્ડન (ગૃહપતિ) (નિવાસી) ફકત પુરૂષ ઉમેદવાર
કુલ ખાલી જગ્યાઓ : 14 જગ્યા
આવશ્યક લાયકાત : સૂચિત જગ્યા માટે ફકત પુરૂષ ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની કોઈપણ વિષયમાં સ્નાતક કક્ષાએ ૫૦% તથા અનુસ્નાતક સાથે બી.એડ. ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ.
અનુભવ : ઉમેદવારો માટે સરકાર માન્ય નિવાસી શાળા/ખાનગી શાળાની વ્યવસ્થામાં કામગીરી/સંચાલનનો ૩ (ત્રણ) વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. (નોંધ : સ્નાતક, અનુસ્નાતક અને બી.એડ. પછીનો જ અનુભવ માન્ય ગણાશે.)
માસિક ફિકસ મહેનતાણું : Rs.25,000/-
વય મર્યાદાઃ અરજી કરવાની છેલ્લી તારીખે ૪૦ વર્ષથી વધુ નહિ.
.
2. જગ્યાનું નામ : આસિસ્ટન્ટ વોર્ડન (મદદનીશ ગૃહપતિ) (નિવાસી) ફકત પુરૂષ ઉમેદવાર
કુલ ખાલી જગ્યાઓ : 14 જગ્યા
આવશ્યક લાયકાત : સૂચિત જગ્યા માટે ફકત પુરૂષ ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની કોઈપણ વિષયમાં સ્નાતક કક્ષાએ ૫૦% અને બી.એડ. ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ.
અનુભવઃ ઉમેદવાર શિક્ષણક્ષેત્રમાં ફરજિયાત ૧ વર્ષનો સવેતન અનુભવ ધરાવતા હોવા જોઈએ. (નોંધ : સ્નાતક અને બી.એડ. પછીનો જ અનુભવ માન્ય ગણાશે.)
માસિક ફિકસ મહેનતાણું : Rs.15,000/-
વય મર્યાદાઃ અરજી કરવાની છેલ્લી તારીખે ૪૦ વર્ષથી વધુ નહિ.
.
476 જગ્યા - ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં નોન એક્ઝિક્યુટિવ ની જગ્યા પર ભરતી : Click Here
ઇફકો - ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)માં એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી : Click Here
3. જગ્યાનું નામ : હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરૂષ ઉમેદવાર
કુલ ખાલી જગ્યાઓ : 14 જગ્યા
આવશ્યક લાયકાત : સૂચિત જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની સ્નાતકકક્ષાએ ૫૫% બી.કોમ./બીબીએ માં મુખ્ય વિષય એકાઉન્ટન્સી સાથેની લાયકાત ફરજિયાત ધરાવતાં હોવા જોઈએ. તેમજ ટેલી સોફટવેરનો સર્ટીફીકેટ કોર્ષ સરકાર માન્ય સંસ્થામાંથી ફરજિયાત કરેલ હોવો જોઈએ.
માસિક ફિકસ મહેનતાણું : Rs.8,500/-
વય મર્યાદાઃ અરજી કરવાની છેલ્લી તારીખે ૪૦ વર્ષથી વધુ નહિ.
.
4. જગ્યાનું નામ : હિસાબનીશ (બીન નિવાસી) ફકત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે)
કુલ ખાલી જગ્યાઓ : 84 જગ્યા
આવશ્યક લાયકાત : સૂચિત જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સીટીની સ્નાતકકક્ષાએ ૫૫% બી.કોમ./બીબીએ માં મુખ્ય વિષય એકાઉન્ટન્સી સાથેની લાયકાત ફરજિયાત ધરાવતાં હોવા જોઈએ. તેમજ ટેલી સોફટવેરનો સર્ટીફીકેટ કોર્ષ સરકાર માન્ય સંસ્થામાંથી ફરજિયાત કરેલ હોવો જોઈએ.
માસિક ફિકસ મહેનતાણું : Rs.8,500/-
વય મર્યાદાઃ અરજી કરવાની છેલ્લી તારીખે ૪૦ વર્ષથી વધુ નહિ.
.
નિમણૂંકનો પ્રકારઃ કરાર આધારિત તદન હંગામી ધોરણે ૧૧ માસથી વધુ નહિ.
.
ઉમેદવારોએ ઓનલાઈન (ON LINE) અરજી www.ssagujarat.org વેબસાઈટ પર જઈ Recruitment પર કિલક કરી, કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો અને શરતોની સૂચના/માર્ગદર્શિકા વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે. જેને વાંચીને અરજી કરવાની રહેશે.
.]
ઉમેદવારે અરજી જે જિલ્લા અને જે જગ્યા માટે કરેલ હશે તે જ માન્ય ગણાશે. ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ કરી, પોતાની પાસે રાખવાની રહેશે. પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન આ પ્રિન્ટ આઉટ, તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.
.
Important Date :
ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ : ૨૯/૦૭/૨૦૨૪ (બપોરે ૧૨:૦૦ કલાકથી શરૂ)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૭/૦૮/૨૦૨૪ (૧૭:૦૦ કલાક સુધી)
.
Job Location : Gujarat
.
2,424 જગ્યા - રેલવે રેક્રુઇટમેન્ટ સેલ (RRC), સેન્ટ્રલ રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી : Click Here
1,040 જગ્યા -સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની ખાલી જગ્યા પર ભરતી : Click Here
Official Notification of Boys Hostel & Kasturba Gandhi Balika Vidyalaya (KGBV) Staff Recruitment : Click Here
Apply Online In Boys Hostel & Kasturba Gandhi Balika Vidyalaya (KGBV) Staff Recruitment : Click Here